સુરતમાં દારૂની મહેફિલ માણતી 21 હાઈપ્રોફાઈલ મહિલાઓનું આ રહ્યું લિસ્ટ? જાણો વિગત
(13) આરતી અનિલ મથુરાઇલ ચોપરા, (14)શીપ્રા શૈશવ નરેન્દ્ર જૈન, (15) શિલ્પા કુણાલ નરેશ બજાજ, (16) હર્ષા કમલ દયાલ ચૌધરી(17) નિરકમલ વિકાશ શ્યામલાલ મોગા, (18) પ્રિયાંશા વરૂણભાઇ પ્રમોદ ખન્ના, (19) મોનીકા હીરેન અરૂણભાઇ દમણવાલા, (20) રીનાબેન હરૂ રતનભાઇ રોય અને (21) મમતાબેન અખીલ જોગીન્દરવરને પણ પોલીસે ઝડપી પાડી છે.
(6) મોના અશોક દ્વારકા દાસ રાય, (7)કરીશ્મા ફીરોજખાન હાફીસખાન, (8) રોહીની રોહીત હરીશ શેઠ, (9) રાનુ સુમીત જયકિશન કુમાર, (10) સાક્ષી રવી સુનીલ થદાની, (11) શીખા અતુલ વિપન ખુલ્લર અને (12)મોના અગ્નીશ મદન મોદીને પણ પોલીસે ઝડપી પાડી છે.
(1) કાજલબેન મનોજભાઈ ચાઈવાલા, (2) આરતીબેન યશભાઇ જીતુભાઇ શાહ, (3) ધનીશાબેન અમરીષભાઇ જગજીવનદાસ વડીયા, (4) નીધીબેન વિકાસ તીલકરાજા જુનેજા અને (5) બીંદીયાબેન દીપકો સુદર્શન મલહોત્રાને પોલીસે પકડી છે.
મળતી માહિતી પ્રમાણે સુરતના પોષ વિસ્તાર એવા પીપલોદમાં આવેલી ઓઇસ્ટર હોટેલમાં પોલીસે રેડ પાડી હતી ત્યારે હોટલમાં 40 જેટલી મહિલાઓ દારૂની મહેફિલ માણી રહી હતી. આ મામલે પોલીસે 21 મહિલાઓની અટકાયત કરવામાં આવી છે, જોકે હોટલમાં 40થી વધારે મહિલાઓ હોવાનું સામે આવ્યું છે.
સુરત: સુરતના પીપલોદની ઓઈસ્ટર હોટલમાં ઘણી મહિલાઓ મેહેફિલ માણી રહી છે એવી બાતમીના આધારે ઉમરા પોલીસે શુક્રવારે રાત્રે આ હોટલમાં દરોડો પાડ્યો હતો. જે જગ્યાએથી દારૂની મહેફિલ માણતી 21 મહિલાઓ ઝડપાઈ ગઈ હતી. આ સાથે જ બિયર અને વોડકાની પાંચ-છ બોટલ પણ કબજે કરાઈ હતી. મહેફિલમાં 40 મહિલાઓ હોવાની શક્યતા છે.