✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મુકેશ અંબાણીને નાના ભાઈ અનિલને બચાવ્યો, ટ્વિટર પર આવ્યા આવા ફની રિએક્શન્સ, જુઓ Pics

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Mar 2019 11:19 AM (IST)
1

2

3

4

5

6

7

8

9

10

નવી દિલ્હીઃ દેવા તળે દબાયેલ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ)એ એલિક્સનને 550 કરોડ રૂપિયાની બાકીની રકમ વ્યાજ સાથે ચૂકવી દીધી છે. તેના કારણે અનિલ અંબાણી જેલ જવાથી બચી ગયા છે. આ બદધુ મોટાભાઈ મુકેશ અંબાણીના કારણે શક્ય બન્યું છે. આ મુશ્કેલ સમયમાં અનિલને મોટાભાઈ મુકેશ અને ભાભી નીતા અંબાણીનો સાથ મળ્યો. તેને લઈને મીડિયા પર અનેક ફની રિએક્શન્સ આવી રહ્યા છે. તમે પણ આગળની સ્લાઈડ્સમાં જુઓ ફની મીમ્સ......

  • હોમ
  • Photos
  • સમાચાર
  • મુકેશ અંબાણીને નાના ભાઈ અનિલને બચાવ્યો, ટ્વિટર પર આવ્યા આવા ફની રિએક્શન્સ, જુઓ Pics
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.