IIFAમાં ભાગ લેવા ન્યૂયોર્ક પહોંચેલ દિશા પટાનીએ ટાઈમ્સ સ્ક્વેર પર કર્યું વોક...જુઓ Pics
દિશા પટાની (GQ મેગેઝીન માટે કરાવવામાં આવેલ ફોટોશૂટની તસવીર)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએટલું જ નહીં દિશાએ હાલમાં જ હાર્પર બજાર અને GQ મેગેઝીન માટે પણ ફોટોશૂટ કરાવ્યો હતો અને ત્યાંની તસવીર પણ પોતાના ફેન્સ સાથે શેર કરી હતી. આગળ જુઓ દિશા પટાની અનેક બોલ્ડ અને સુંદર તસવીરો...
આ તસવીરમાં દિશાની સુંદરતા જોતા જ લાગે છે. આ તસવીરને દિશાએ હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
દિશા પટાનીએ હાલમાં જ અનેક ફોટશૂટ કરાવ્યા છે. તેનું ફિલ્મફેર મેગેઝીન માટે કરાવવામાં આવેલ આ ફોટોશૂટ લોકને ખૂબ પસંદ આવ્યો છે.
પોતાના પ્રથમ ફિલ્મમાં લોકોને દિલોમાં રાજ કરનારી દિશાની આ તસવીર હાલના ફોટોશૂટની છે.
એ સમય હતો જ્યારે બોલીવુડ એક્ટર ટાઈગર શ્રોફની સાથે સંબંધને લઈને ચર્ચામાં રહેલ દિશા આ તસવીરમાં એક અલગ જ લુકમાં જોવા મળી રહી છે. તમને જણાવીએ કે, દિશા અને ટાઈગરે પોતાના સંબંધને લઈને ક્યારેય ખુલીને વાત નથી કરી.
જણાવીએ કે મહેન્દ્ર સિંહ ધોનીની બાયોપિક ફિલ્મ એમ એસ. ધોનીઃ ધ અનટોલ્ડથી સમાચારમાં આવેલ બોલીવુડની સુંદર અભિનેત્રી દિશા પટાની હાલમાં પોતાના ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવેલ તસવીરોને લઈને ખૂબ ચર્ચામાં છે.
ટાઈમ સ્ક્વેર પર વોક કરતાં દિશા પટાનીની આ તસવીરો IIFAએ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી છે.
IIFA એક વાર્ષિક એવોર્ડ શો છે જેમાં હિન્દી ફિલ્મો અને તેની સાથે જોડાયેલ લોકોને સન્માનિત કરવામાં આવે છે.
જણાવીએ કે, IIFAમાં ભાગ લેવા દિશા અમેરિકાના ન્યૂયોર્ક પહોંચી છે.
તસવીરમાં તમે બોલીવુડ અભિનેત્રી દિશા પટાનીને જોઈ શકો છો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -