Pics: ઈશા ગુપ્તાએ શેર કરી ટોપલેસ તસવીર, સોશિયલ મીડિયા પર થઈ રહી છે વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Jul 2017 10:55 AM (IST)
1
હાલમાં ઈશા ગુપ્તાની ફિલ્મ કમાન્ડો-2 રિલીઝ થઈ હતી જેમાં તે ખાસ પસંદ કરવામાં આવી ન હતી.
2
ઈશા ગુપ્તાએ જ્યારથી પોતાના આ લેટેસ્ટ ફોટોશૂટનો વીડિયો બતાવ્યો છે ત્યારથી ફેન્સ આ ફોટોશૂટની તમામ તસવીરોની રાહ જોઈ રહ્યા છે.
3
આ વીડિયોને શેર કરાતં અર્જુને લખ્યું છે, આ એ ફોટોશૂટની એક ઝલક છે જે અનેક હદને પાર કરી જશે.
4
આ ફોટોશૂટ જાણીતા ફેશન ફોટોગ્રાફર અર્જુમ માર્કે કર્યો છે.
5
જ્યારથી ઈશા ગુપ્તાએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટના બે વીડિયો પોસ્ટ કર્યા હતા ત્યારથી તેના હોટનેસની ખૂબ ચર્ચા થઈ રહી છે.
6
હાલની તસવીરમાં ઇશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ખૂબ જ બોલ્ડ તસવીર શેર કરી છે, જેમાં તે પોતાનું ટેટૂ બતાવતી જોવા મળે છે.
7
બોલીવુડ અભિનેત્રી આશા ગુપ્તા હાલમાં પોતાના એક હોટ ફોટોશૂટને કારણે ચર્ચામાં છે. આ ફોટોશૂટમાં અભિનેત્રી ટોપલેસ પણ જોવા મળે છે જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.