શ્રીલંકાનો 3-0થી વ્હાઈટ વોશ થતાં ટ્વિટર પર આ રીતે ઉડી મજાક
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Dec 2017 12:41 PM (IST)
1
2
3
4
5
6
7
8
9
મુંબઈમાં રમવામાં આવેલ ત્રીજા અને અંતિમ T20 મેચમાં ભારતે શ્રીલંકાને 8 વિકેટે હરાવીને સીરીઝ 3-0થી પોતાના નામે કરી હતી. આ મેચ બાદ લોકોએ ટ્વિટર પર શ્રીલંકાની મજાક ઉડાવી હતી, જુઓ આગળ...