સાઉથ આફ્રિકામાં ફેમિલી સાથે આમ એન્જોય કરી રહી છે ટીમ ઈન્ડિયા, તસવીરો
સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સીરિઝમાં મહત્વનો રોલ અદા કરી શકે છે. પરંતુ આ માટે તેની સીધી ટક્કર અશ્વિન સાથે થશે.
ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર ઉમેશ યાદવ સાઉથ આફ્રિકાને ટક્કર આપવા માટે વાઇફ તાન્યા સાથે કેપટાઉનમાં આનંદ માણી રહ્યો છે.
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી અને હિટમેન રોહિત શર્મા તેની વાઇફ રીતિકા સાથે કેપટાઉન શહેરમાં ફરી રહ્યો છે અને તેનો ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યો છે.
કેપટાઉનમાં ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ પરિવાર સાથે હોટલ કલિનનમાં રોકાયા છે. જેની તસવીર ખેલાડીઓ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર તેમની તસવીર શેર કરી છે.
સાઉથ આફ્રિકા સામે 5 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયા કેપટાઉન પહોંચી ગઈ છે. ટીમના તમામ ખેલાડીઓ મુંબઈથી એક સાથે રવાના થયા હતા.
ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ પરિવાર સાથે હોટલ કલિનનમાં રોકાયા છે. ભારત સાઉથ આફ્રિકામાં 3 ટેસ્ટ, 6 વનડે અને 3 T20 મેચની સીરિઝ રમશે.