મંત્રી નિતિન ગડકરીની દિકરીના લગ્નમાં પહોંચ્યા VVIP's, જુઓ Inside Photos
કેન્દ્રિય પ્રધાન નિતીન ગડકરીની દિકરી કેતકી ગડકરી અને સામાજિક કાર્યકર્તા રવીન્દ્ર ફાસખેડીકરના પુત્ર આદિત્ય.
RSSના સરસંઘચાલક મોહન ભાગવત (વચ્ચે), ઉદ્ધવ ઠાકરે (ડાબે) અને તેમના પુત્ર.
કેન્દ્રિય પ્રધાન મેનકા ગાંધી.
મહારાષ્ટ્રના શિક્ષણ પ્રધાન વિનોદ તાવડે.
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ.
લગ્નમાં 10 હજારથી વધારે લોકો આવ્યા હોવાના સમાચાર હતા.
પ્રકાશ જાવડેકર.
યોગ ગુરુ બાબા રામદેવના લગ્નમાં કંઈક આવો હતો અંદાજ.
વૈંકેયા નાયડુ.
લગ્નમાં સામેલ થવા પહોંચ્યા પંકજા મુંડે.
મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ પત્ની સાથે.
મહારાષ્ટ્રના ફોર્મર સીએમ નારાયણ રાણે.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે.
ગડકરી પરિવાર.
આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત પણ રહ્યા હાજર.
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કપલને આપી શુભકામના.
ગડકરીની દિકરીના લગ્ન સમારોહમાં ગૃહ પ્રધાન રાજનાથસિંહ.
નાગપુર એરપોર્ટ પર રવિવારે અંદાજે 10 સ્પેશિયલ ચાર્ટર્ડ ફ્લાઈટથી પહોંચ્યા ગેસ્ટ.
મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને પત્ની અમૃતા.
લગ્નનો કંઈ આવો હતો અંદાજ.
નાગપુરઃ કેન્દ્રિય પ્રધાન નિતિન ગડકરીની દિકરી કેતકીના રવિવારે લગ્ન હતા. સમાચાર હતા કે લગ્નમાં સામેલ થવા માટે 50 ચાર્ટર્ડ પ્લેનથી વીવીઆઈપી નાગપુર પહોંચ્યા. જોકે, ગડકરીની ઓફિસે આ સમાચારને નકારી કાઢ્યા હતા. એ પણ કહેવામાં આવ્યું હતું કે, લગ્ન સમારોહમાં 10 હજારથી વધારે ગેસ્ટ સામેલ થયા. તેમાં રાજનાથ સિંહ, અમિત શાહ, મોહન ભાગવત, વૈંક્યા નાયડુ અને મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય છે. ઉપરાંત મેનકા ગાંધી, પ્રકાશ જાવડેકર, હંસરાજ અહીર અને પીયુષ ગોયલ પણ લગ્નમાં સામેલ થયા હતા. આગળની સ્લાઈડ્સમાં જુઓ લગ્નની કેટલીક તસવીરો....