ઇન્સ્ટાગ્રામ ડાઉન થતા સોશિયલ મીડિયા પર આ રીતે ઉડી મજાક, જુઓ Pics
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Mar 2019 11:55 AM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
5
6
7
8
નવી દિલ્હીઃ ભારત, અમેરિકા અને યૂરોપ સહિત વિશ્વના અનેક દેશોમાં 13 માર્ચની રાત્રે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની સર્વિસ ડાઉન થઈ ગઈ હતી. આ કારણે યૂઝર્સને અંદાજે 8 કલાક સુધી આ બન્ને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં મુશ્કેલી આવી હતી. તેને લઈને ટ્વિટર મજાક પણ ઉડાડવામાં આવી હતી. લોકોએ ફની રિએક્શન આપ્યા હતા....આગળ તવસીરોમાં જુઓ લોકોએ કેવી કેવી ઉડાવી મજાક......
- - - - - - - - - Advertisement - - - - - - - - -