ઈશા અને આનંદનના રોયલ લગ્નની તસવીરો આવી સામે, જુઓ દૂલ્હા-દુલ્હનના Pics
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Dec 2018 07:17 AM (IST)
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
ઇશા અંબાણી અને આનંદ પીરામલ આજે લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઇ રહ્યા છે. તેમના લગ્નની પ્રથમ તસવીર સામે આવી છે. તસવીરમાં ઇશા અને આનંદ મંડપમાં બેઠેલા નજર આવી રહ્યા છે. ઇશા અંબાણી અને આનંદ પીરામલના લગ્નમાં બોલિવૂડ સેલેબ્સને લઇને રાજકારણની નામી દિગ્ગજ હસ્તિઓ સામેલ થઇ છે. મહાનાયક અમિતાભ બચ્ચન, ગૃહમંત્રી રાજનાથ સિંહ તથા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રવણ મુખર્જી પણ પહોંચ્યા. વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં....
14
15