✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ શાનદાર હોટલમાં યોજાશે ઈશા અંબાણીની પ્રી-વેડિંગ પાર્ટી, જાણ શું હશે ખાસ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Dec 2018 10:20 AM (IST)
1

2

3

આ શાહી લગ્નમાં ગ્લોબલ બિઝનેસ, પોલિટિક્સ, બોલીવુડ અને હોલીવુડની અનેક સેલિબ્રિટીઝ સામેલ થશે. મુકેશ-નીતા અંબાણી, અનિલ-ટીના અંબાણી, કોકિલાબેન, અનંત અંબાણી, ઈશા અંબાણી, આનંદ પિરામલ, અજય-સ્વાતિ પિરામલ, નંદિની પિરામલ શુક્રવારે જ ઉદયપુર પહોંચી ચુક્યા છે. અનિલ અંબાણી ઉદયપુર પહોંચ્યા બાદ તરત જ માતા કોકિલાબેન અને પત્ની ટીના સાથે નાથદ્વારામાં શ્રીનાથજી દર્શન માટે ગયા હતા.

4

આ ફંક્શન દરમિયાન અનેક વીવીઆઈપી મહેમાનો આવે તેવી શક્યતા છે. હાલ ફંક્શનની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે.

5

અંબાણી પરિવાર દીકરી ઈશાના પ્રી-વેડિંગ માટે રાજસ્થાનના ઉદયપુર પહોંચી ગયો છે. અહીંયા પહોંચતા જ તેમણે 5100 લોકોને દિવસમાં ત્રણ વખત જમાડ્યા હતા. આ ભોજન કાર્યક્રમ શુક્રવારથી લઈ સોમવાર સુધી ચાલશે.

6

હોટલ ઓબરોય ઉદયવિલાસ જોવામાં ખૂબ જ સુંદર છે. 50 એકરમાં ફેલાયેલ આ હોટલ વિશ્વની બેસ્ટ હોટલ્સની યાદીમાં સામેલ કરવામાં આવી છે. હોટલની ડિઝાઈન અને આર્કિટેક્ચરની વાત કરીએ તો તેમાં રાજસ્થાની સંસ્કૃતિની ઝલક જોવા મળે છે.

7

ઉદયપુર રેલવે સ્ટેશનથી આ હોટલનું અંતર 6 કિમી છે. આ હોટલમાં ચાર રેસ્ટોરન્ટ છે જેની ખાસ વાત ત્યાં મળતું રાજસ્થાની ભોજન છે.

8

9

10

11

એવું પણ કહેવાય છે કે, આ હોટલ એ જગ્યાએ બનાવવામાં આવી છે જ્યાં મેવાડના મહારાણા શિકાર કરવા જતા હતા. હોટલનો 40 ટકા ભાગ વાઈલ્ડ લાઈફ સેન્ચુરીમાં આવે છે. હોટલમાં કુલ 87 રૂમ, 1 કોહિનૂર સૂઈટ અને 4 લક્ઝી સુઈટ છે. આ હોટલ લેક પર બનેલી છે. હોટલમાં બે પૂલ અને એક લક્ઝરી સ્પા પણ છે. હોટલનું ગાર્ડન પણ ખૂબ જ સુંદર છે.

12

ઉદયપુરઃ બિઝનેસમેન મુકેશ અંબાણીની લાડલી ઈશા અંબાણીના લગ્ન 12 ડિસેમ્બરે થવાના છે. લગ્ન પહેલા પ્રી વેડિંગ પાર્ટી ઉદયપુરમાં યોજાશે. તેના માટે 8-10 ડિસેમ્બર સુધી ઉદયપુરમાં હોટલ ઓબરોય ઉદયવિલાસ બુક કરાવવામાં આવી છે. આવો જાણીએ શું ખાસ છે આ હોટલમાં.

  • હોમ
  • Photos
  • સમાચાર
  • આ શાનદાર હોટલમાં યોજાશે ઈશા અંબાણીની પ્રી-વેડિંગ પાર્ટી, જાણ શું હશે ખાસ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.