✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે ઇન્ટરનેટ યૂઝર્સને લઈને ચોંકાવનારા આંકડા આવ્યા સામે, જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Dec 2016 08:06 AM (IST)
1

શાળા, કોલેજો અને યુનિ.ઓમાં સંસ્થાગત તાલીમ દ્વારા ડિજિટલ સાક્ષરતા વધારી શકાય છે. ભારતમાં આવશ્યકતા ડિજિટલ લિટરસીની છે. દેશમાં સાઈબરક્રાઈમ અને ગુપ્તતાના ડરથી વ્યાપેલો છે અને તેથી ડિજિટલ ટેકનોલોજીનો વ્યાપ વધતા સમય લાગી શકે છે.

2

ડિજિટલ સાક્ષરતાનો ફેલાવો કરવા માટે બ્રોડબેન્ડ, સ્માર્ટ ઉપકરણ તથા માસિક ડેટા પેકેજ સસ્તા હોવા જોઈએ. તેમાં કહેવામાં આવ્યું છે કે અંતરિયાળ વિસ્તારોમાં ડિજિટલ સેવાઓની જોગવાઈ માટે હાલની સરકારી માળખાગત સંપત્તિઓનો ઉપયોગ કરવાની જરૂર છે.

3

દેશમાં હાલ ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા ૩૫ કરોડ છે. આ મામલે માત્ર ચીન જ ભારતથી આગળ છે. સાઈબર સુરક્ષાનો સામનો કરવા વ્યૂહાત્મક રાષ્ટ્રીય ઉપાય’ શીર્ષકવાળા રિપોર્ટમાં જણાવાયું છે કે દેશમાં ઈન્ટરનેટની પહોંચ વધી રહી છે.

4

એસોચેમ-ડેલોઈટના સંયુક્ત અભ્યાસ પ્રમાણે, ભારતમાં ઈન્ટરનેટ ડેટા પ્લાન દુનિયામાં સૌથી સસ્તો છે અને સ્માર્ટફોનની સરેરાશ રિટેલ કિંમત ઘટી રહી છે, પણ તેમ છતાં ૯૫ કરોડ ભારતીયોને ઈન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ નથી.

5

વિશ્વમાં ઇન્ટરનેટ યૂઝર્સના મામલે ભારત ભલે બીજા સ્થાન પર હોય, પરંતુ આ મામલે ભારતે હજુ લાંબો રસ્તો કાપવાનો છે. એક અહેવાલ અનુસાર દેશમાં અંદાજે 95 કરોડ લોકો એવા છે જે ઇન્ટરનેટની પહોંચથી દૂર છે.

  • હોમ
  • Photos
  • સમાચાર
  • ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે ઇન્ટરનેટ યૂઝર્સને લઈને ચોંકાવનારા આંકડા આવ્યા સામે, જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.