વિક્કી કૌશલ સાથે ખૂબસૂરત અંદાજમાં જાનવી કપૂરે કર્યું રેમ્પ વોક, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Feb 2020 08:08 PM (IST)
1
આ દરમિયાન જાનવી કપૂર ખૂબસૂરત અંદજામાં જોવા મળી હતી.જેની તસવીરો સામે આવી છે.
2
લેક્મે ફેશન વીક સમર રિસોર્ટ 2020માં જાનવી કપૂર અને વિક્કી કૌશલે એક સાથે રેમ્પ વૉક કર્યું હતું.
3
ફેશનને લઈને જાનવીનું કહેવું છે કે, તે એક મૂડી ડ્રેસર છે.
4
જાનવીએ કહ્યું કે, મારુ ફેશન મારા મૂડ પર નિર્ભર રહે છે અને સાથે હું જે કયા કાર્યક્રમમાં સામેલ થવા જઈ રહી છું તેના પર નિર્ભર કરે છે, પરંતુ તે પણ મારી જેમ મૂડી છે.
5
વિક્કી અને જાનવી કરણ જોહરની મલ્ટીસ્ટારર ફિલ્મ તખ્તમાં સાથે નજર આવશે. જેમાં રણવીર સિંહ પણ એક મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ. કરીના કપૂર, અનિલ કપૂર અને ભૂમિ પેડનેકર પણ છે.
6
(તસવીરો- માનવ મંગલાની)
7
જ્યારે વિક્કી કૌશલનું માનવું છે કે ફેશન એવી હોવી જોઈએ જેમાં તેને ખુદને પ્રેઝન્ટ કરવામાં મદદ મળે છે.
8
(તસવીરો- માનવ મંગલાની)