✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પેન્ટ પહેર્યા વિના જ નીકળી આ એક્ટ્રેસ, ફેન્સે ઉડાવી મજાક

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Sep 2018 07:34 AM (IST)
1

2

આ પહેલા પણ જાહ્નવી પોતાની ડ્રેસિંગ સ્ટાઈલને કારણે ટ્રોલરના નિશાને આવી ચૂકી છે. આ પહેલા તેણે વ્હાઈટ શોર્ટ ડ્રેસ પહેર્યો હતો ત્યારે તે ટ્રોલ થઈ હતી. બાદમાં તેના પર ન્યૂઝ સ્ટોરી બની હતી.

3

જાહ્નવીની આવા આઉટફિટના કારણે ફેન્સ સોસિયલ મીડિયામાં તેની મજાક ઉડાવવા લાગ્યા. કોઈએ કહ્યું કે પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ. તો કેટલાક યૂઝર્સને જાહ્વવીનો આ લૂક સેક્સી અને હોટ લાગ્યો.

4

હાલમાં જ જાહ્નવી એક લિંગ પિંક ટી શર્ટમાં જોવા મળી હતી જેની નીચે તેણે પેન્ટ કે શોર્ટ પહેરેલું નહોતું દેખાતું. આ તસવીરને લઈને સોશિયલ મીડિયામાં યૂઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું.

5

નવી દિલ્હીઃ શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર પણ પોતાના માતાની જેમ જ સ્ટાઈલિશ અને ફેશન લવર છે. એટલે જ તેનો દરેક નવો લુક ટ્રેન્ડ બની જાય છે. પરંતુ હાલમાં જ જાહ્નવી એક એવા આઉટફિટમાં જોવા મળી જેને જોઈને બધા હેરાન રહી ગયા અને જ્યારે સોશિયલ મીડિયા પર જાહ્નવીની આ તસવીરો વાયરલ થઈ તો યૂઝર્સ તેને ટ્રોલ કરવા લાગ્યા અને સવાલ કરવા લાગ્યા કે આખરે જાહ્નવીએ શું વિચારીને આવા કપડા પહેર્યા.

  • હોમ
  • Photos
  • સમાચાર
  • પેન્ટ પહેર્યા વિના જ નીકળી આ એક્ટ્રેસ, ફેન્સે ઉડાવી મજાક
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.