✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભાજપના નેતાનો સેક્સકાંડઃ પીડિતાના પતિ પર રાજકીય વ્યક્તિ ‘છબિલ પટેલ’એ ડિવોર્સ આપવા દબાણ કરેલું, આ ‘છબિલ પટેલ’ કોણ છે?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Jul 2018 11:55 AM (IST)
1

છબિલ પટેલનો ઉલ્લેખ આ પહેલાં જ્યંતિ ભાનુશાળી સાથે શારીરિક સંબંધો હોવાનો દાવો કરતી નડિયાદની વિધવા યુવતીની ઓડિયો ટેપમાં પણ થયો હતો. હવે ફરી તેમનો ઉલ્લેખ થતાં આ મામલો રાજકીય રીતે ગરમી પકડશે તેવી પૂરી શક્યતા છે.

2

યુવતીના પતિએ આ છબિલ પટેલને પોતે ઓળખતો નથી તેવો દાવો કર્યો છે. છબિલ પટેલ કોણ તેવી સ્પષ્ટતા તેણે કરી નથી પણ આ ઉલ્લેખ કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય અને હાલમાં ભાજપના નેતા છબિલ પટેલનો હોવાનું મનાય છે. છબિલ પટેલનો ઉલ્લેખ તેણે રાજકીય વ્યક્તિ તરીકે કર્યો છે એ સ્પષ્ટ છે.

3

જો કે તેણે સૌથી ચોંકાવનારો આક્ષેપ એ કર્યો કે, આ યુવતી સાથે પોતાનાં લગ્ન થયાં પછી તેના સેક્સ સંબંધોની તેને ખબર પડી હતી. એ પછી યુવતીએ પોતાની પાસે છૂટાછેડાની માગણી કરી હતી. એ વખતે છબિલ પટેલ નામનો રાજકીય વ્યક્તિ પોતાને ફોન કરીને છૂટાછેડા આપવા માટે દબાણ કરતો હતો તેવો આક્ષેપ તેણે કર્યો છે.

4

અમદાવાદઃ ભાજપનાં નેતા જયંતિ ભાનુશાળી સામે સુરતની યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી એ કેસમાં આજે નવો વળાંક આવ્યો છે. આ યુવતીનો ભૂતપૂર્વ પતિ આજે મીડિયા સામે હાજર થયો હતો. યુવતીને સંખ્યાબંધ યુવકો સાથે શારીરિક સંબંધો હોવાનો દાવો પણ તેણે કર્યો છે.

  • હોમ
  • Photos
  • અમદાવાદ
  • ભાજપના નેતાનો સેક્સકાંડઃ પીડિતાના પતિ પર રાજકીય વ્યક્તિ ‘છબિલ પટેલ’એ ડિવોર્સ આપવા દબાણ કરેલું, આ ‘છબિલ પટેલ’ કોણ છે?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.