વિવાદો વચ્ચે અહીં દુલ્હનના રૂપમાં નજર આવી કંગના રનૌત, જુઓ તસવીરો
આ ભૂમિકા પહેલા એક પંજાબી યુવતીનો છે. જે બદલીને ગુજરાતી યુવતી બનાવવામાં આવે છે. કંગના હાલમાં ફિલ્મ ‘સિમરન’’ના પ્રચારમાં વ્યસ્ત છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ફિલ્મમાં કંગના એક ગુજરાતી યુવતીની ભૂમિકામાં છે. પણ ‘સિમરન’ શરૂઆતથી જ ગુજરાતી નથી.
આ ફોટોશૂટમાં કંગના ખૂબસૂરત જ્વેલરીમાં સજેલી નજર આવી રહી છે. કંગનાએ આ શૂટ માટે રાજસ્થાની કુંડળવાલી જૂલરી પહરેલી અને તેના માથા પર રાજસ્થાની બોડલા પહેરેલી છે.
નવી દિલ્લી: કંગના રાનૌત આમ તો ટૂંક સમયમાં ફિલ્મ ‘સિમરન’ લઈને આવી રહી છે. હાલ કંગના આ ફિલ્મના પ્રમોશનમાં લાગી છે. ત્યારે કંગનાનો એક ખૂબસૂરત ફોટોશૂટ સામે આવ્યો છે. જેમાં કંગના ખૂબસૂરત દુલ્હન બનેલી નજર આવી રહી છે. કંગનાનો આ ફોટોશૂટ એક મેગેઝીનના કવરપેજ પર આવશે.
હંસલ મહેતા નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં કંગના એક એવી મહીલાની ભૂમિકામાં નજર આવશે જેને જુગાર અને દારુની લત છે અને આ લતના કારણે ચોરી પણ કરે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -