ગર્લફ્રેન્ડને ડેટ પર લઈ ગયો આ એક્ટર, કેમેરાને જોઈને છુપાવ્યું મોઢું
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Feb 2019 07:31 AM (IST)
1
તેને જોતા એવું લાગી રહ્યું હતું કે તે આગામી ફિલ્મમાં તેનો લુક છુપાવી રહ્યો છે.
2
કાર્તિકે આવું કેમ કર્યું તેનું કારણ ખબર પડી નથી.
3
જોકે કેમેરો જોઈને કાર્તિક આર્યન તેના હાથ વડે ચહેરો છુપાવતો જોવા મળ્યો હતો.
4
ડિનર કરીને બહાર નીકળેલા કાર્તિક અને અનન્યા ક્લિક થયા હતા.
5
નવી દિલ્હીઃ હાલમાં પોતાની ફિલ્મ પ્રોજેક્ટથી વધારે એક્ટ્રેસ સાથે લિંકને કારણે ચર્ચામાં છે કાર્તિક આર્યન. શનિવારે રાત્રે કાર્તિક આર્યન બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહેલ અનન્યા પાંડેની સાથે સ્પોટ કરવામાં આવ્યો.