500-1000ની નોટ રદ્દ કરવાના નિર્ણયની સોશિયલ મીડિયા પર આ મજાક જોઈ હસીહસીને પેટ દુખશે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 Nov 2016 08:42 AM (IST)
1
2
3
4
5
6
7
500 અને 1000ની ચલણી નોટો પર પ્રતિબંધ મુકાતાની સાથે સમગ્ર દેશમાં અડધી રાત્રે સોશિયલ મીડિયા રમૂજનો દોર ચાલુ થયો હતો. જ્યા એક તરફ સોશિયલ મીડિયા પર બંને ચલણી નોટો નો ઉપયોગ લારી ગલ્લાઓ પર નાસ્તો વેચવા માટે કરવામાં આવતો હોવાના ફોટો વાઇરલ થયા. તો બીજી તરફ આ ઐતિહાસિક નિર્ણયને નરેન્દ્ર મોદીની કાળા નાણાં પર સર્જીકલ સ્ટ્રાઇક કહેવામાં આવી.
8
9
10