અમેરિકી રાષ્ટ્રપતિ કેમ છે સોશિયલ મીડિયામાં લોકપ્રિય જાણો
નવી દિલ્લીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો કાર્યકળ પુરો થવામાં છે. ત્યારે ઓબામાં કેમ સોશિયલ મીડિયમાં લોક પ્રિય છે, તે આ તસ્વીરો પરથી ખ્યાલ આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોતાના રાષ્ટ્રપતિપદના કેરિયરની શરૂઆતથી ઓબામાં સોશિયલ મીડિયામાં લોકપ્રિય છે. તેમના પ્રેસિડેંટના ટ્વીટર એકાઉંટને પણ 9 મિલિયન લોકો ફૉલો કરે છે.
વ્હાઇટ હાઉસના ઑફિશિયલ ફોટોગ્રાફર પીટ સોજાએ અમુક તસ્વીર દ્વારા આ સવાલોનો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે.
સોશિયલ મીડિયા પર રાષ્ટ્રાધ્યક્ષોની દિવાનગીની વાત કરવામાં આવે તો ઓબામાં તેમા ટૉપ પર છે. એમના ટ્વીટર અકાઉંટને 75.8 મિલિયન લોકો ફૉલો કરે છે.
પીટે ઓબામાના 8 વર્ષના કાર્યકાળ દરમિયાન અંદાજે 20 લાખ તસ્વીર લીધી હતી. જેમાથી અમુક સિલેક્ટેડ તસ્વીરને સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસ્વીર સોશયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -