✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

PHOTOS: રોમાન્ટિક લોકેશન્સ પર પતિ સાથે એન્જોય કરી રહી છે આ એક્ટ્રેસ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Nov 2017 07:48 AM (IST)
PHOTOS: રોમાન્ટિક લોકેશન્સ પર પતિ સાથે એન્જોય કરી રહી છે આ એક્ટ્રેસ
1

ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા ફોટોલિઝાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર આ હોલિડેના ઘણા સુંદર ફોટોઝ પોસ્ટ કર્યા છે.

2

લિઝા છેલ્લે બોલિવૂડ ફિલ્મ ‘એ દિલ હે મુશ્કિલ’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેનો નાનકડો પરંતુ કોમિક રોલ હતો.

3

સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહેનાર ભારતીય સુપરમોડલ અને એક્ટ્રેસ લીઝા હેડન હાલમાં પતિની સાથે પોતાની પ્રથમ મેરેજ એનેવર્સરી સેલિબ્રેટ કરી રહી છે. 29 ઓક્ટોબર 2016ના રોજ લીઝાએ લંડનમાં બિઝનેસમેન ડિનો લાલવાની સથે લગ્ન કર્યા હતા. તેને એક દીકરો પણ છે જેનું નામ બન્નેએ જેક રાખ્યું છે.

4

લિઝા હેડનને ટ્રાવેલિંગનો ખુબ શોખ છે અને તેમાં પણ તેને બીચ ખૂબ જ પસંદ છે. પ્રેગનન્સી દરમિયાન પણ લિઝાના બીચ પર સાયકલિંગ કરતા અને મજા માણતા ફોટોઝ ખૂબ વાયરલ થયા હતા

5

પોસ્ટ કરતાં તેણે લખ્યું છે કે, લાઇફની બધી જ શ્રેષ્ઠ વસ્તુઓ મારી સાથે શેર કરવા માટે આભાર. આ શ્રેષ્ઠ પતિ અને પિતા માટે મને ખૂબ ગર્વ છે.

  • હોમ
  • Photos
  • સમાચાર
  • PHOTOS: રોમાન્ટિક લોકેશન્સ પર પતિ સાથે એન્જોય કરી રહી છે આ એક્ટ્રેસ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.