જેણે આખું ગામ ગાંડું કર્યું તે છોકરી પ્રિયા પ્રકાશ મેક-અપ વગર આવી દેખાય છે!
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રિયા પોતાની પ્રથમ ફિલ્મમાં જ સ્ટૂડન્ટના રોલમાં છે. જેમાં ટીનએજમાં પાંગરતા પ્રેમને બતાવવામાં આવ્યો છે. પ્રિયા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે સારી ડાન્સર છે અને બીકો ફર્સ્ટ યરની સ્ટૂડન્ટ છે. આ વીડિયોને યુ-ટ્યુબ પર અત્યાર સુધીમાં 43 લાખ લોકો જોઇ ચૂક્યા છે. પ્રિયા પ્રકાશની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં....
સોશિયલ મીડિયા પર એક્ટ્રેસ પ્રિયાની સુંદરતાના વખાણ થઇ રહ્યા છે. તે કેરલના ત્રિશુરની રહેવાસી છે. તેને ડાન્સ અને ટ્રાવેલિંગ ખૂબ પસંદ છે.
એક રિપોર્ટ પ્રમાણે, આ વીડિયો ક્લિપ અપકમિંગ મલયાલમ ફિલ્મ ઉરુ અદાર લવના સોંગ ‘Manikya Malaraya Poovi’ નો છે. સોંગમાં એક સીનમાં પ્રિયા સ્કૂલના છોકરાને આંખથી ઇશારા કરતી જોવા મળે છે. વીડિયોને વેલેન્ટાન ડેના પ્રતિક રૂપે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
મુંબઈઃ વેલેન્ટાઇન વીકના અઠવાડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયર જોવા મળે છે. 18 વર્ષીય પ્રિયાએ પોતાના એક્સપ્રેશનને કારણે સોશ્યિલ મીડિયાને ગાંડું કર્યું છે. જોકે, વીડિયોમાં દેખાતી પ્રિયા રીયલ લાઈફમાં પણ એવી જ નટખટ ને મસ્તી કરતી જોવા મળે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -