Pics: મહાલક્ષ્મી એક્સપ્રેસમાં 700 યાત્રી ફસાયા, પાણીની વચ્ચે રેસ્ક્યૂમાં લાગી ટીમ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Jul 2019 02:19 PM (IST)
1
2
3
4
5
6
7
8
9
10
11
મુંબઈ: મુંબઈ અને તેની આસપાસના વિસ્તાર ભારે વરસાદથી બેહાલ થઈ ગયા છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પણ ટાપુ બની ગયા છે. રેલવે ટ્રેક ઉપર પાણી ભરાઈ જતાં મુંબઈથી 100 કિમી દૂર બદલાપુર-વંગાની વચ્ચે મહાલક્ષ્મી એક્સપ્રેસને રોકી દેવામાં આવી છે. જેમાં 700 લોકો ફસાયા હતાં જેમાંથી 600 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. બાકી અન્ય લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલું છે. મુસાફરોને બચાવવામા માટે 8 બોટ સાથે NDRFની ચાર ટીમ સાથે નેવીની 7 ટીમ અને ઈન્ડિયન એર ફોર્સના બે હેલિકોપ્ટર રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાયા છે. રેસ્ક્યૂની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં.....
12
13
14