ફડણવીસના શપથ લેતા જ સોશિયલ મીડિયા પર ઉડી ઉદ્ધવ ઠાકરે-સંજય રાઉતની મજાક, જુઓ Pics
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Nov 2019 10:48 AM (IST)

1
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2

3
4
5
6
7
8
9
10
11
12
13
14
મુંબઈઃ મહારાષ્ટ્રની રાજનીતિમાં રાતોરાત મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ભાજપ અને એનસીપીએ મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી લીધી છે. દેવેન્દ્ર ફડણવીસે શનિવારે સવારે ફરી રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે જ્યારે એનસીપીના અજિત પવારે ડેપ્યુટી સીએમ પદના શપધ લીધા છે. આ શપથગ્રહણ બાદ સોશિયલ મીડિયા પર શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને પ્રવક્તા સંજય રાઉતની મજાક ઉડવા લાગી છે. લોકો સોશિયલ મીડિયા પર મીમ બનાવીને પોસ્ટ કરી રહ્યા છે. તમે પણ જુઓ......
- - - - - - - - - Advertisement - - - - - - - - -