✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

45 વર્ષની આ એક્ટ્રેસ અત્યારે પણ દેખાય છે 25ની, 20 વર્ષ પહેલાની તસવીર શેર કરી બતાવી ફિટનેસ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Feb 2018 01:53 PM (IST)
1

મંદિરાએ પોતાની આ તસવીરો શેર કરતાં લખ્યું છે કે #saturdaystyle from 20years ago! Jaane kahaan gaye woh din!!

2

3

એક્ટ્રેસ ફિટનેસ આઇડલ મંદિરા બેદી અત્યારે 45 વર્ષની છે પણ ફિટનેસને લઇને હજુ પણ 25 વર્ષની જ દેખાય છે. તેના પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 20 વર્ષ પહેલોનો એક ફોટો શેર કર્યો છે. જેમાં તે એકદમ ફીટ દેખાય છે. આ ફોટો જોઇને મંદિરાનો શાંતિ સીરિયલ વાળો લૂક યાદ આવી જાય છે.

4

નોંધનીય છે કે, 1994માં દુરદર્શનના શૉ શાંતિથી મંદિરા બેદીને નવી ઓળખ મળી હતી, ત્યારબા ટીવી શૉમાં જોવા મળી પણ મંદિરાએ ટીવી જગતમાં દુરી બનાવી લીધી. તે 2003માં ક્રિકેટ વર્લ્ડકપ હૉસ્ટ કરતી જોવા મળી હતી.

5

એક ઇવેન્ટમાં પહોંચેલી મંદિરાને જ્યારે હૉસ્ટે પુશ-અપ્સ કરવા માટે ચેલેન્જ કરી તો તને ફિટરનેસ ફ્રિક એક્ટ્રેસે કોઇપણ જાતની શરમ વિના સાડીમાં જ વર્કઆઉટ શરૂ કરી દીધું. મંદિરા બેદી સાડીમાં પણ પુશ-અપ્શ કરતી કમ્ફર્ટેબલ જોવા મળી. મંદિરાની આ એક્ટ એ સાબિત કરી દીધું કે ખરેખરમાં કોઇ ડ્રેસ નહીં પણ ઇચ્છા શક્તિ મહત્વની છે.

6

મંદિરાએ સાડીમાં કરેલા એક વર્કઆઉટથી વીડિયોને પૉસ્ટ કરતા લખ્યું When the attire didn’t matter.. the business had to be done!!

7

થોડોક દિવસો પહેલા તેને એક વીડિયો પૉસ્ટ કર્યો હતો, આ વીડિયોમાં મંદિર બેદી સાડી પહેરેલી જોવા મળી રહી છે.

8

બેશક સમય આગળ નીકળી ગયો હોય પરંતુ આજે પણ પહેલાની જેમ સુંદર અને ફીટ દેખાય છે, તેને જોઇને ઉંમરનો અંદાજો લગાવવો મુશ્કેલ છે.

9

45 વર્ષની ઉંમરમાં મંદિરાના આ ઝઝ્બાને સલામ છે. આ ઉંમરે જે રીતે એક્ટ્રેસ ઇન્ડસ્ટ્રીની એબ્સ ગર્લ બનીને બહાર આવી છે જે ભાગ્યેજ કોઇ કરી શકે. મંદિર સમય-સમયે ઇન્સ્ટાગ્રામ પર પોતાની ફિટનેસ તસવીરો પૉસ્ટ કરતી રહે છે.

10

મુંબઇઃ થોડાક દિવસો પહેલા 90ના દાયકાની હૉટ અભિનેત્રી પુજા ભટ્ટે પોતાનો યંગ એજ ફોટો મુકીને ફેન્સને પોતાની ફિટનેસ દ્વારા ચોંકાવી દીધા હતા. હવે આ કડીમાં એક નવું નામ ઉમેરાયું છે મંદિરા બેદીનું. મંદિરા બેદીએ પોતાનો 20 વર્ષ પહેલા એક ફોટો શેર કરીને પોતાની ફિટનેસ વિશે કૉટ કર્યો છે.

  • હોમ
  • Photos
  • સમાચાર
  • 45 વર્ષની આ એક્ટ્રેસ અત્યારે પણ દેખાય છે 25ની, 20 વર્ષ પહેલાની તસવીર શેર કરી બતાવી ફિટનેસ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.