આ છે 'કપિલ'ની પત્ની, ખૂબ પોસ્ટ કરે છે BIKINI PHOTOS
મંજરી બાંગ્લા ફિલ્મ ફાલતૂની સાથે તમિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટૂંકમાં જ તે મલયાલમ ફિલ્મ મિસ્ટર ફ્રોડમાં પણ જોવા મળશે.
મંજરીને પાલતુ કુતરાનો ખૂબ જ શો છે. Pictures- Instagram
બોલીવુડ ઉપરાંત મંજરીએ રીજનલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
મંજરી મુંબઈ સાલસા, જોકોમો, ગ્રાન્ડ મસ્તી, વોર્નિંગ, વાહ તાજ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી છે.
2004માં તેની એન્ટ્રી બોલીવુડમાં રોક સકો તો રોક લો ફિલ્મથી થઈ હતી.
મંજરી 2004ના રિઆલિટી શો પોપસ્ટાર્સમાં પણ જોવા મળી હતી.
મંજરીના પિતા આર્મી ઓફિસર હતા.
મંજરીનો જન્મ મુંબઈમાં થયો હતો પરંતુ તેનો ઉછેર પુણેમાં થયો.
મંજરી પડદા પર ભલે સિમ્પલ રોલમાં જોવા મળતી હોય પરંતુ અસલ જીવનમાં તે ખૂબ જ ગ્લેમર છે. તે મોટેભાગે પોતાની બિકિની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.
મંજરી 2008માં આવેલ ફિલ્મ જાને તૂ યા જાનેનાથી ચર્ચામાં આવી હતી. આ ફિલ્મમાં ઇમરાન ખાને અને જેનેલિયા ડિસૂજા હતા.
ફિલ્મ 'કિસ કિસ કો પ્યાર કરૂ'માં કોમેડિયન કપિલ શર્માની પત્નીના રોલમાં નજર આવેલ એક્ટ્રેસ મંજરી ફડનિસનો 9 જુલાઈના રોજ જન્મદિવસ હતો. તે 33 વર્ષની થઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -