✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ છે ગોવિંદાની ગ્લેમરસ દીકરી, જુઓ હોટ અવતાર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Oct 2017 07:24 AM (IST)
1

ટીના પોતાની ફિટનેસને લઇને પણ ખૂબ સજાગ છે. આથી જ તે જિમમાં પણ ખૂબ પરસેવો વહાવે છે.

2

ટીનાને સેલ્ફીનો ખૂબ શોખ છે. આથી જ તે પોતાની સેલ્ફી ઇન્સ્ટાગ્રામ પર શૅર કરતી રહે છે.

3

ટીનાનો આ ગ્લેમરસ લુક અનેક સ્ટાર કિડ્સને ટક્કર આપનાર છે.

4

ગોવિંદાની દીકરીની 2016માં ‘બેસ્ટ ન્યૂ ફેસ ઓફ ધ યર’ માટે પણ પસંદગી કરવામાં આવી હતી.

5

આ તસવીર તેના એક ફોટોશૂટની છે જેમાં તે ખૂબ જ હોટ જોવા મળી રહી છે.

6

ટીનાએ કોમેડી ફિલ્મ ‘સેકન્ડ હેન્ડ હસ્બંડ’થી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું.

7

હાલમાં જ ટીનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી જેમાં તે પોતાની કઝિન આરતી સિંહ સાથે સ્વિમિંગ પુલમાં પોઝ આપતા જોવા મળે છે.

8

બોલિવુડ એક્ટર ગોવિંદાની દીકરી ટીના આહૂજાને તો તમે જાણતા જ હશે. આવો જોઈએ તેની કેટલીક ગ્લેમરસ તસવીરો...

  • હોમ
  • Photos
  • સમાચાર
  • આ છે ગોવિંદાની ગ્લેમરસ દીકરી, જુઓ હોટ અવતાર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.