પોતાનાથી 25 વર્ષ નાની પત્ની સાથે HONEYMOON મનાવી રહ્યો છે આ એક્ટર, તસવીરો કરી શેર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 May 2018 07:59 AM (IST)
1
2
3
4
5
6
7
8
9
થોડા દિવસો પહેલા કપલની અંડરવોટર સેલ્ફી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, 52 વર્ષના મિલીંદ સોમને 25 વર્ષ નાની ગર્લફ્રેન્ડ અંકિતા કુંવર સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં....
10
હનિમૂનની તસવીરોમાં બંનેની ફિટનેસનો અંદાજ અને રોમેન્ટિક લૂક સામે આવી રહ્યો છે. મિલીંદ સોમનની જેમ જ તેની પત્ની પણ વર્કઆઉટ અને ફિટનેસનું ખાસ ધ્યાન રાખે છે. અંકિતાએ હનિમૂન પર બિકીની ફોટોઝને ઈન્સ્ટા પર શેર કર્યા છે.
11
નવી દિલ્હીઃ મોલિંદ સોમને 22 એપ્રિલના રોજ પોતાની ગર્લફ્રેન્ડ અંકિતા કોંવર સાથે ધામધૂમથી લગ્ન કર્યા હતા. લગ્ન બાદ મિલિંદ હાલમાં આયરલેન્ડના હવાઈમાં પત્ની સાથે હનીમૂન મનાવી રહ્યો છે. મિલિંગે અને અંકિતાએ પોતાના હનિમૂનની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.