મનીષ મલ્હોત્રાના શોમાં કંઈક આ અંદાજમાં જોવા મળી મિસ વર્લ્ડ માનુષી છિલ્લર, જુઓ PHOTOS
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Aug 2018 11:49 AM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
1 ઓગસ્ટના રોજ માનુષીએ જૂલિયન મેકડોનલ્ડના ડિઝાઈન કરેલા બ્લેક ડ્રેસમાં ખૂબ જ સુંદર તસવીર શેર કરી હતી.
3
માનુષી 2017માં મિસ વર્લ્ડ બની હતી.
4
માનુષી મોટેભાગે ગ્લેમરસ ફોટોશૂટ કરાતવી રહે છે.
5
મનીષ મલ્હોત્રાના Haute Couture 2018માં બોલિવૂડના સ્ટારનો જમાવડો જોવા મળ્યો હતો.
6
નવી દિલ્હીઃ માનુષી છિલ્લે ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં માનુષી મનીષ મલ્હોત્રાના ડિઝાઈન કહેલા એક લહંગામાં ખૂબ જ સંદર જોવા મળી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -