આ માતા-પુત્રીના યોગ પોઝ જોઈને દરેકને થાય છે આશ્ચર્ય
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Aug 2017 11:43 AM (IST)

1
2
3
4
લોરા કેસપરજેક નામની આ મહિલાને યોગ કરવું ખૂબજ ગમે છે સાથે તેમની પુત્રી મિનીને પણ યોગમાં ખૂબજ દિલચસ્પી લાગે છે.
5
બન્નેની યોગ કરતી તસ્વીરો ખૂબજ આકર્ષક લાગે છે.
6
નવી દિલ્લી: યોગ શરીર વિકાસ માટે ખૂબજ લાભદાયક છે. પ્રતિદીન યોગ કરવાથી આપણને સ્વસ્થ અને નિરોગી શરીર મળે છે અને રોગ સામે લડવાની શક્તિ પણ મળે છે. યોગ આપણા મગજ અને મનની શાંતિ માટે ખૂબજ ફાયદાકારક છે. આ વાત કદાચ આ માતાને સારી રીતે ખબર છે. તેથી તે પોતે તો યોગ કરે જ છે પણ સાથે તેમની પુત્રીને પણ કરાવે છે. કદાચ એ જ કારણ છે કે, તેની તસ્વીરો સોશલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
7