✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ છે મુમતાજની ગ્લેમરસ દીકરી, બિકિનીમાં શેર કર્યા PHOTOS

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Jan 2018 08:25 AM (IST)
આ છે મુમતાજની ગ્લેમરસ દીકરી, બિકિનીમાં શેર કર્યા PHOTOS
1

2

3

4

5

તાન્યાની માતા મુમતાજ બોલિવૂડની એ અભિનેત્રીઓમાંથી એક છે, જે હંમેશાં તેમની સુંદરતાને કારણે ચર્ચામાં રહેતી હતી. મુમતાજે બોલિવૂડમાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તાન્યાની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં....

6

તાન્યા દરિયા કિનારે રજાઓ માણવાનું વધુ પસંદ કરે છે. તે થોડા સમય પહેલાં પરિવાર સાથે હોલિડે પર ગઈ હતી.

7

તાન્યા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે તેની તસવીરો તેના ફેન્સ સાથે શેયર કરતી રહે છે અને આ તસવીરો સોશિયલ મીડિયા યુઝર્સમાં ચર્ચામાં રહે છે.

8

તાન્યા સોશિયલ મીડિયા પર હંમેશાં બોલ્ડ લુકમાં જ જોવા મળે છે.

9

તાન્યાએ વર્ષ 2015માં તેના બોયફ્રેન્ડ માર્કો સાથે લંડનમાં હિંદુ અને ખ્રિસ્તી રીતિરિવાજ મુજબ લગ્ન કર્યાં હતાં. તેમને એક બાળક પણ છે. આ પહેલાં તાન્યાનું નામ ઉદય ચોપરા સાથે જોડાઈ ચૂક્યું છે.

10

તાન્યા માધવાણી બોલિવૂડ અભિનેતા ફરદીન ખાનની સાળી છે. તેની મોટી બહેન નતાશાનાં લગ્ન ફરદીન સાથે થયા છે.

11

એક રેડ બિકિનીમાં ફોટો શેયર કરતા તેણે લખ્યું છે કે, ‘હું હેલ્ધી મહેસૂસ કરી રહી છું, તે માટે મારા ટ્રેનરની આભારી છું. તે મારી રોલ મોડલ છે.’

12

તાનિયાએ બ્લેક બિકિનીમાં તેની તસવીર શેયર કરતા લખ્યું છે કે, ‘હું મારી હાઈ વેસ્ટેડ સ્વિમસૂટની સ્ટાઇલથી પોતે જ આત્મમુગ્ધ બની ગઈ છું.’

13

તાન્યા તાજેતરમાં માલદીવ્સ ગઈ હતી. અહીંના બીચ પર હોલિડે એન્જોય કરતી વખતની કેટલીક તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેયર કરી છે. કેટલીક તસવીરોમાં તે બિકિનીમાં હોટ દેખાઈ રહી છે.

14

નવી દિલ્હીઃ વિતેલા જમાનાની જાણીતી એક્ટ્રેસ મુમતાજની નાની દીકરી તાન્યા મધવાનીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે. તસવીરમાં તે બિકિનીમાં જોવા મળી રહી છે.

  • હોમ
  • Photos
  • સમાચાર
  • આ છે મુમતાજની ગ્લેમરસ દીકરી, બિકિનીમાં શેર કર્યા PHOTOS
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.