✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પાણીની અંદર બિકિની પહેરીને યોગ કરે છે આ યુવતી, અનેક સેલેબ્સને શીખવાડી ચુકી છે યોગ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 May 2018 09:58 AM (IST)
1

2

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.

3

નતાશા કહે છે કે જો તમે સ્માઇલ કરો છો, હસો છો તો ખુશ રહી શકો છો. એટલું જ નહીં, લોકો પણ તમારો સ્વીકાર કરશે.

4

જે બાદ યોગ અને પોઝિટિવ એટિટ્યૂટના સહારે તે આ વાતનું ભુલાવવામાં સફળ રહી.

5

નતાશાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેના પર રેપ થતાં રહી ગયો હતો. આ વાતની તેની માનસિકતા પણ ઘણો પ્રભાવ પડ્યો હતો.

6

નતાશા પોઝિટિવિટીમાં વિશ્વાસ કરે છે અને લોકોને પણ આ જ સલાહ આપે છે.

7

નતાશાની બોડી ઘણી ફ્લેક્સિબલ છે. તે બોડીને કોઈપણ પ્રકારે વાળી શકે છે. કદાચ આ કારણે જ નતાશાના ઇન્સ્ટાગ્રામ પર 1 લાખથી વધારે ફોલોઅર્સ છે.

8

આજકાલ ઘણા એવા સેલેબ્સ ટ્રેનર છે જે સેલિબ્રિટિઝને યોગમાં મદદ કરે છે. આવી જ એક સેલેબ ટ્રેનર છે નતાશા નોયલ. નતાશા યોગા એક્સપર્ટની સાથે લેખિકા પણ છે.

9

તાજેતરમાં જ નતાશાએ પાણીની વચ્ચે યોગ કરતી તેની તસવીર શેર કરી છે. નતાશા તેના સોશિયલ મીડિયા પર ક્યારેક ન્યૂડ યોગ તો ક્યારેક બિકિનીમાં અનેક તસવીરો પોસ્ટ કરી છે.

  • હોમ
  • Photos
  • સમાચાર
  • પાણીની અંદર બિકિની પહેરીને યોગ કરે છે આ યુવતી, અનેક સેલેબ્સને શીખવાડી ચુકી છે યોગ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.