નવરાત્રિમાં પાટણની યુવતીઓનો ગ્લેમરસ અંદાજ, ગરબાની આવી તસવીરો નહીં જોઈ હોય
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Oct 2018 10:31 AM (IST)
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
પાટણના ખેલૈયાઓ એમનો અસલી મિજાજ બતાવી રહ્યાં છે. જેમ જેમ હવે નવરાત્રિની રાત્રીઓ હાથમાં સરી રહી છે તેમ તેમ ખેલૈયાઓનો ઉત્સાહ, ઉમંગ અને જોશ વધારે જોવા મળી રહ્યો છે. ચોથા નોરતે ખેલૈયાઓએ ચહેરા પર એક્સપ્રેશન્સનો મેકઅપ કરી નવરાત્રિ જમાવી હતી. જ્યારે પાટણમાં ગરબાના તાલે યુવતીઓ મન મૂકી ઝૂમી હતી. ચોથા નોરતે પાટણની યુવતીઓ સજ્જ થઈને આવી હતી જેના કારણે ગ્લેમરસ અવતાર જોવા મળ્યો હતો. જોકે તેમણે ગરબાના તાલે ઝૂમી ઉઠી હતી.