500-1000ની નોટ બંધ થયા બાદ શું કહે છે દેશના અખબાર, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 Nov 2016 10:18 AM (IST)
1
2
3
4
5
6
7
8
9
10
11
500 અને 1000ની નોટ આજથી બંધ થઈ ગયી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ નિર્ણય બાદ ચારેબાજુથી અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાત્રે એટીએમ પર લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી. આવો હવે અમે તમને જણાવી રહ્યા છીએ કે દેશના મોટા હિન્દી અને અંગ્રેજી અખબારે તેના ફ્રન્ટ પેજ પર કેવી રીતે આ સમાચારને વધાવ્યા.