PHOTOS: નોટબંધીના ત્રીજા દિવસે ચારે બાજુ અફરાતફરી, ATM-બેંક બહાર લાંબી લાંબી લાઈનો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 12 Nov 2016 01:08 PM (IST)
1
2
3
4
5
6
7
8
9
10
11
12
500 અને 1000ની નોટ બંધ કર્યાબાદ એક બાજુ લોકો આગળનું વિચારીને સમર્થન કરી રહ્યા છે તો બીજી બાજુ તેમને હાલાકીની સામનો પણ કરવો પડી રહ્યો છે. એટીએમ અને બેંકની બહાર કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ રૂપિયા ન મળવાને કારણે લોકો ગુસ્સામાં છે. અહીં તમે લોકોને પડતી હાલાકીને તસવીરોમાં જોઈ શકો છો.
13