10 દિવસમાં કેટલો બદલાયો હાર્દિક પટેલનો ચહેરો, આ રહી 10 અલગ-અલગ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Sep 2018 11:44 AM (IST)
1
2
3
4
5
6
7
8
આ ઉપરાંત હાર્દિક પટેલના ઉપવાસને સમગ્ર ગુજરાતમાંથી સમર્થન મળી રહ્યું છે. હાર્દિક પટેલને મળવા ગુજરાતમાંથી રોજ હજારો લોકો આવી રહ્યાં છે. જ્યારે અલગ અલગ જગ્યાએ હાર્દિકના સમર્થનમાં પણ બેઠા છે.
9
મુખ્ય વાત એ છે કે, આજે હાર્દિક પટેલનાં ઉપવાસનો 10મો દિવસ છે અને તેનાં છેલ્લાં નવ દિવસનાં મેડિકલ રિપોર્ટ પ્રમાણે તેનું વજન 7.600 કિલો ઉતરી ગયું છે. 9માં દિવસે તેનાં વજનમાં 600 ગ્રામનો ઘટાડો થયો હતો. ડોક્ટર્સે પણ તેને ખુબ બધું પાણી પીવાની સલાહ આપી છે પણ હાર્દિક પટેલ મક્કમ છે અને તે તેનાં આમરણાંત ઉપવાસ તોડવા તૈયાર નથી.
10
અમદાવાદ: પાસ કન્વિનર હાર્દિક પટેલ છેલ્લા 10 દિવસથી પાટીદાર સમાજને અનામત અને ખેડૂતોને દેવા માફીને લઈને ઉપવાસ પર બેઠો છે. જેનો આજે 10 દિવસ છે. હાર્દિક પટેલની આ માંગણીઓ ભાજપ સરકારને મનાવવાં તેણે ઉપવાસનો સહારો લીધો છે.