બિન-અનામત કેટેગરીમાં સરકારી નોકરીને લઈને હાર્દિક પટેલે ગુજરાત સરકારને શું લખ્યો પત્ર? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Jul 2018 11:09 AM (IST)
1
2
3
4
5
6
અમદાવાદ: છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં પાટીદાર અનોમત આંદોલન ચાલી રહ્યું છે ત્યારે હાર્દિક પટેલ સહિતના પાટીદારો ઘણો વિરોધ પણ કરી રહ્યો છે. ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી ગુજરાત જાહેર સેવા પરીક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ માટે વયમર્યાદા વધારવાની અને પરીક્ષા માટે વસુલાતી ફી માફ કરવાની રજુઆત કરી છે. હાર્દિક પટેલે લખેલા પત્ર તસવીરોમાં વાંચો...