✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પાટીદારો કઈ તારીખે કઈ-કઈ જગ્યાએથી હાર્દિક પટેલના ઉપવાસમાં જોડાશે? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Aug 2018 09:56 AM (IST)
1

4 સપ્ટેમ્બર - કુતિયાણા, જુનાગઢ, બોટાદ, ગઢડા, વલભીપુર, ઉમરાળા, લુણાવાડા, શહેરા, ગોધરા, હાલોલ, કાલોલ, કડાણા, ખાનપુર, સંખેડા, ડભોઈ, કરજણ, પાદરા, સિનોર, વાઘોડિયા અને વડોદરાના પાટીદારો ઉપસ્થિત રહેશે.

2

6 સપ્ટેમ્બર - ભરૂચ, જબુસર, આમોદ, ઝઘડિયા, નવસારી, વલસાડ અને અંકલેશ્વરના પાટીદારો ઉપસ્થિત રહેશે.

3

5 સપ્ટેમ્બર - કપડવંજ, વીરપુર, બાલાસિનોર, કઠલાલ, ખેડા, માતર, નડિયાદ, ઠાસરા, સોજીત્રા, ઉમરેઠ, આણંદ, પેટલાદ, ખંભાત, બોરસદ અને રાજપીપળાના પાટીદારો ઉપસ્થિત રહેશે.

4

અમદાવાદઃ હાર્દિક પટેલના આજથી શરૂ થઈ રહેલા આમરણાંત ઉપવાસના પગલે ગ્રીનવુડ રિસોર્ટ પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. હાર્દિકના ઘરની બહાર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતના લોકો અત્યારથી જ હાર્દિકના ઘરે પહોંચવા લાગ્યા છે. સમગ્ર રાજ્યભરમાં સલામતિ અને શાંતિ જળવાય રહે તે માટે તમામ જિલ્લાઓમાં પોલીસ સતર્ક કરી દેવામાં આવી છે. આ સાથે અમુક જિલ્લાઓમાં 144 લાગું કરી દેવામાં આવી છે. જોકે હાર્દિક પટેલના ઉપવાસનું 13 દિવસનું શિડ્યુઅલ જાહેર કરવામાં આવ્યું છે. આ શિડ્યુઅલ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે.

5

26 ઓગસ્ટ- સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પાટીદાર બહેનો હાર્દિક પટેલને રક્ષાબંધન નિમિતે મળવા આવશે. તેમજ ઉપલેટા, ધોરાજી, ધ્રાંગધ્રા, ઊંઝા, ભાણવડ અને ચાણસ્માના પાટીદારો પણ ઉપસ્થિત રહેશે.

6

2 સપ્ટેમ્બર - અમદાવાદ, માંડલ, દેત્રોજ, વિરમગામ, દસક્રોઈ, પાટડી, વઢવાણ, મુળી, ચોટીલા, સાયલા, ચુડા અને લીંબડીના પાટીદારો ઉપસ્થિત રહેશે.

7

3 સપ્ટેમ્બર - સિદ્ધપુર, પાટણ, પાલનપુર, રાપર, ભુજ, નખત્રાણા, ગાંધીધામ, કડી, વડનગર, મહેસાણા, તેનપુર, બાયડ, માલપુર, મોડાસા અને ધનસુરાના પાટીદારો ઉપસ્થિત રહેશે.

8

31 ઓગસ્ટ- ભાવનગર, ઘોઘા, સિહોર, ગારિયાધાર, પાલિતાણા, સુરત, તળાજા અને મહુવાના પાટીદારો ઉપસ્થિત રહેશે.

9

1 સપ્ટેમ્બર - બહુચરાજી, લખતર, ધોળકા, બાવળા, સાણંદ, માણસા, ગોઝારીયા, વિસનગર, સતલાસણા, વિજાપુર, કલોલ, ગાંધીનગર અને દહેગામના પાટીદારો ઉપસ્થિત રહેશે.

10

30 ઓગસ્ટ- જુનાગઢ, સોમનાથ, ગીર ગઢડા, ભાયાવદર, પાનેલી, વંથલી, માળીયા, મેંદરડા, તાલાલા, બાબરા, લાઢી, સાવરકુંડલા, બગસરા, ધારી, ખાંભા, લીલીયા, અમરેલી, રાજુલા અને કુંકાવાવના પાટીદારો ઉપસ્થિત રહેશે.

11

28 ઓગસ્ટ- મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને હરિયાણાના ખેડૂતો તેમજ ત્યાંના સવર્ણ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. તેમજ હિંમતનગર, વડાલી, ઇડર, તલોદ અને પ્રાંતિજના પાટીદારો ઉપસ્થિત રહેશે.

12

29 ઓગસ્ટ- ટંકારા, મોરબી, માળિયા, પડધરી, હળવદ, વાંકાનેર, લોધિકા, કોટડા-સાંગાણી, જસદણ, ગોંડલ, જેતપુર અને જામકંડોરણાના પાટીદારો ઉપસ્થિત રહેશે.

13

27 ઓગસ્ટ- માણાવદર, જામજોધપુર, ભેંસાણ, વિસાવદર, કેશોદ, લાલપુર, કાલાવડ, ધ્રોલ, જોડિયા અને જામનગર ના પાટીદારો ઉપસ્થિત રહેશે.

14

25 ઓગસ્ટ- સમગ્ર ગુજરાતમાંથી પાટીદાર સમાજ ઉપસ્થિત રહેશે.

  • હોમ
  • Photos
  • અમદાવાદ
  • પાટીદારો કઈ તારીખે કઈ-કઈ જગ્યાએથી હાર્દિક પટેલના ઉપવાસમાં જોડાશે? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.