સ્પેનમાં વેકેશન માણી રહી છે મલાઈકા અરોરા ખાન, ઇન્સ્ટાગ્રમ પર પોસ્ટ કરી હોટ તસવીરો...
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Jul 2017 12:47 PM (IST)

1
(Photo: Instagram)
2
(Photo: Instagram)
3
(Photo: Instagram)
4
આ તસવીરમાં મલાઈકા એકદમ હોટ જોવા મળી રહી છે.
5
મલાઈકાના સાથે તેના સંતાનો પણ છે.
6
મલાઈકાનો એક વીડિયો સીમા ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે.
7
આ ટ્રિપ પર મલાઈકીની સાથે સોહેલ ખાનની પત્ની સીમા ખાન પણ છે.
8
આ તસવીર મલાઈકાએ પોસ્ટ કરી છે જેમાં તે ખૂબ જ સેક્સી જોવા મળી રહી છે.
9
બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા ખાન હાલમાં વેકેશન મનાવવા સ્પેન પહોંચી ગઈ છે જ્યાંથી તેણે પોતાની હોટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આગળ જુઓ તસવીરો...