રવિન્દ્ર જાડેજા-પત્ની રિવાબાએ PM મોદીની લીધી મુલાકાત, મોદીએ ટ્વિટ કરીને શું લખ્યું?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Nov 2018 02:45 PM (IST)
1
2
રવિન્દ્ર જાડેજા અને પત્ની રીવાબા નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં અને સોશિયલ મીડિયામાં ફોટો શેર કર્યો હતો જેમાં જાડેજાએ લખ્યું હતું કે, મહાન વ્યક્તિને મળી ગર્વ અનુભવી રહ્યો છું.
3
નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટરમાં લખ્યું હતું કે, આજે સુપ્રસિદ્ધ ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેમની પત્ની રિવાબા સાથે સુંદર મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન રવિન્દ્ર જાડેજા અને નરેન્દ્ર મોદી ચર્ચા કરી હતી.
4
નવી દિલ્હી: ભારતીય ક્રિકટ ટીમના ઓલરાઉન્ડર એવા રવિન્દ્ર જાડેજા પત્ની રિવાબા સાથે દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. મુલાકાતની આ તસવીરો નરેન્દ્ર મોદીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર પર શેર કરી હતી. જેમાં નરેન્દ્ર મોદીએ આ મુલાકાત અદભૂત હોવાનું જણાવ્યું હતું.