✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

એક્ટ્રેસે બિકિની પહેરીને કર્યા હોટ યોગ, તસવીર સોશિયલ મીડિયામાં થઈ રહી છે વાયરલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Oct 2017 12:28 PM (IST)
1

2

3

4

5

જણાવીએ કે પૂજા લંડનમાં રહે ચે અને હાલમાં તે હોલીવુડ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે. અમેરિકી ટીવી શો લીથલ વેપનમાં કામ કરનાર પૂજાએ એ વાતની જાણકારી પોતાના ટ્વિટર એકાઉન્ટ પર થોડા દિવસ પહેલા શેર કરી હતી. પૂજા બોલીવુડમાં વિરાસત, ચંદ્રલેખા, હસીના માન જાએગી, કહીં પ્યાર ન હો જાઈ અને તાજ મહલઃ એન ઈટર્નલ લવ સ્ટોરી જેવી ફિલ્મમાં કામ કરી ચૂકી છે. વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં...

6

શિલ્પા શેટ્ટી, બિપાશા બસુ અને ટ્વિન્કલ ખન્ના બાદ હવે પૂજાનું નામ પણ એક્ટ્રેસીસમાં સામલે થઈ ગયું જે આ ઉંમરે પણ યોગથી ફિટ છે. સોશિયલ મીડિયા પર આવેલ તસવીરમાં પૂજા ખૂબ જ અલગ લોકેશન્સ પર યોગ પ્રેક્ટિસ કરતી જોવા મળી રહી છે. વિતાલે વર્ષે માર્શલ આર્ટ્સ શીખનાર પૂજા 2015માં એબીસીડી 2 અને પંજાબી ફિલ્મ કિલર પંજાબીમાં જોવા મળી હતી.

7

અનિલ કપૂરની ફિલ્મ વિરાસતથી ફિલ્મી દુનિયામાં સ્થાન બનાવનાર પૂજા 40 વર્ષની ઉંમરમાં પણ ખૂબ જ યંગ જોવા મળી રહી છે. તેની આ સુંદરતાનું રહસ્ય છે યોગા.

8

પોતાની આ તસવીરોને કારણે તે ચર્ચામાં આવી છે. કારણ છે તેની ફિટનેસ અને તેને લઈને તેનું પેશન. પૂજા ભલે ફિલ્મી દુનિયાથી દૂર હોય પરંતુ તેની સુંદરતા અને ફિટ બોડી આજે પણ એવી જ છે.

9

મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ અને મિસ ઇન્ડિયા પૂજા બત્રાએ હાલમાં જ પોતાની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ હોટ લુકમાં જોવા મળી રહી છે.

  • હોમ
  • Photos
  • સમાચાર
  • એક્ટ્રેસે બિકિની પહેરીને કર્યા હોટ યોગ, તસવીર સોશિયલ મીડિયામાં થઈ રહી છે વાયરલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.