✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ક્યારેક બિકિની Adjust કરતી, તો ક્યારેક પૂલમાં RELAX, વાયરલ થઈ હતી પ્રિયંકા ચોપરાના આ Photos

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Jul 2017 08:23 AM (IST)
1

જ્યારે મેગેઝી મેક્સિમના કવર માટે કરવામાં આવેલ ફોટોશૂટના કારણે પ્રિયંકા ખૂબ જ ટ્રોલ થઈ હતી. આ ફોટોશૂટમાં તે પોતાના અન્ડરઆર્મ્સ બતાવી રહી છે. આ તસવીરને ઇન્સ્ટાગ્રામ પર પોતાનો ફોલોઅર્સની સાથે શેર કરી હતી તો લોકોએ તેને ફોટોશોપ્ડ ગણાવી હતી.

2

ચાલુ વર્ષે મેટ ગાલા 2017ના રેડ કાર્પેટ પર પ્રિયંકાના ડ્રેસને લઈને તેની ખૂબ મજાક ઉડી હતી. ન્યૂયોર્કમાં થયેલ મેટ ગાલા 2017ના રેડ કાર્પેટ પર ટ્રેન્ચ કોર્ટ ફેશન કેરી કરતા બોલગાઉન પહેર્યું હતું. તેના ગાઉનનો પાછળનો ભાગ ખૂબ લાંબો હતો.

3

આ ટ્રોલનો જવાબ આપતા પ્રિયંકાએ ટ્રોલ કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. દેસી ગર્લે ઇન્સ્ટાગ્રામ પર પોતાની માતા સાથેની એક તસવીર શેર કરી હતી, જેમાં તેણે એવો ડ્રેસ પહોર્યો હતો જેમાં તેના પગ સ્પષ્ટ જોઈ શકાતા હતા.

4

બેવોચના પ્રમોશના ભાગ રૂપે પ્રિયંકા બર્લિન પહોંચી હતી. આ દરમિયાન પ્રિયંકા પીએમ નરેન્દ્ર મોદીને મળી હતી. પીએમ મોદીની સાથે મુલાકાતની આ તસવીર તેણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ત્યાર બાદ અનેક યૂઝર્સે તેની આ મુલાકાત દરમિયાન તેના કપડાને લઈને સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરી હતી.

5

આ પહેલા હોલીવુડ ફિલ્મ બેવોચના રિલીઝના સમયે પ્રિયંકા ચોપરાની મિયામી બીચની તસવીર ખૂબ જ વાયરલ થઈ હતી. આ તસવીરમાં તેણે બ્લેક બિકિની પહેરી હતી. તસવીરમાં તે પૂલમાંથી બરા નીકળીને બિકિની એડજસ્ટ કરી રહી હતી.

6

આ તસવીર બાદ તેની બ્લૂ બિકિની તસવીર પણ ખૂબ વાયરલ થઈ હતી. આ તસવીરમાં તે એડ્રિયાના લીમા (બ્રાઝીલની સુપરમોડલ)ની સાથે સાઉથ મિયામી બીચ પર ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી હતી. એડ્રિયાના અને પ્રિયંકા બન્ને બેસ્ટફ્રેન્ડ છે.

7

આ ફિલ્મ ન્યૂયોર્ક શહેરના એક આર્કિટેક્ટ નટાલીના જીવન પર આધારિત છે. જે પોતાની ઓળખ બનાવવા માટે ઝઝુમે છે.

8

હાલમાં જ તેની હોલીવુડ ફિલ્મ ઇન્જેટ ઇટ રોમાન્ટિંકના શૂટિંગની તસવીર વાયરલ થઈ હતી. આ ફિલ્મમાં તે એક યોગા એમ્બેસ્ડર આસાબેલની ભૂમિકા ભજવી રહી છે.

9

18 વર્ષની ઉંમરમાં મિસ વર્લ્ડ બનનારી પ્રિયંકાએ બરેલીની આર્મી સ્કૂલમાંથી હાઈસ્કૂલનો અભ્યાસ કર્યો હતો.

10

બોલીવુડ અને હોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાનો મંગળવારે 35મો જન્મદિવસ હતો.

  • હોમ
  • Photos
  • સમાચાર
  • ક્યારેક બિકિની Adjust કરતી, તો ક્યારેક પૂલમાં RELAX, વાયરલ થઈ હતી પ્રિયંકા ચોપરાના આ Photos
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.