✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પ્રિયંકાની પ્રીવેડિંગ પાર્ટીની તસવીરો થઈ વાયરલ, જુઓ ‘દેશી ગર્લ’નો સેક્સી અંદાજ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Oct 2018 07:19 AM (IST)
1

લગ્નની ખરીદી અને મેહરાનગઢ તેમજ ઉમ્મેદ ભવન પેલેસમાં લગ્નના કાર્યક્રમને લઈને પોતાના મંગેતર નિક જોનસ સાથે ઓક્ટોબરના પહેલા અઠવાડિયે જોધપુર આવી હતી.

2

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રિયંકા અને નિકના લગ્ન 2 ડિસેમ્બરે રાજસ્થાનના જોધપુરમાં થશે, તેમના લગ્નની વિધિઓ 30 નવેમ્બરથી શરૂ થઈ જશે. એકટ્રેસ પ્રિયંકા ચોપરા જોધપુરમાં ઉમ્મેદ ભવન પેલેસ અને મેહરાનગઢ ફોર્ટમાં લગ્ન કરવાનો પ્લાન કરી રહ્યા છે.

3

પ્રિયંકા અત્યારે તેની ફિલ્મો કે અન્ય પ્રોજેક્ટ્સ કરતા વધુ તેની રિલેશનશિપને લઈને ચર્ચામાં છે. બોયફ્રેન્ડ નિક જોનસ સાથે સગાઈ થયા બાદ તેમના પ્રશંસકો આ દેશી ગર્લના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

4

આ પહેલા પણ પ્રિયંકાએ કરવા ચોથના તહેવાર પર ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી હતી જેના પરથી ખબર પડે છે કે તે નિકને કેટલો મિસ કરી રહી છે.

5

કેપ્શનમાં લખ્યુ છે કે, ‘દુલ્હન…બધા માટે ચમકતી રહેજે પ્રિયંકા ચોપરા, માફ કરજો આ ફોટા શેર કરતા હું થોડી વધુ રોમાંચિત થઈ ગઈ છુ.’

6

સિલ્વર રંગના બલૂન્સ પાસે તે ઉભી છે. જેના પર લખ્યુ છે ‘બ્રાઈડ’. આ ફોટાને મિમી કટરેલે શેર કર્યો છે જેણે પાર્ટીમાટે પ્રિયંકાને તૈયાર કરી હતી.

7

નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અમેરિકાના પોપ ગાયક નિક જોનાસ સાથે લગ્ન કરવા જઈ રહી છે. પ્રિયંકાની લગ્નની તારીખ હજુ સુધી સામે આવી નથી, પરંતુ તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. હાલમાં જ એક્ટ્રેસે પોતાના પરિવાર અને મિત્રોની સાથે ન્યૂયોર્કમાં બ્રાઈડલ શાવર એન્જોય કર્યું. આ પાર્ટી રવિવારની રાતે યોજાઈ. આ અવસર પર પ્રિયંકા આઈવરી મારચેસાના સફેદ ગાઉન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

  • હોમ
  • Photos
  • સમાચાર
  • પ્રિયંકાની પ્રીવેડિંગ પાર્ટીની તસવીરો થઈ વાયરલ, જુઓ ‘દેશી ગર્લ’નો સેક્સી અંદાજ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.