✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Viral થઈ રહી છે પ્રિયંકા ચોપરાના જૂના ફોટોશૂટની હોટ તસવીરો, જુઓ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Dec 2017 08:00 AM (IST)
1

હાલમાં તે હિન્દી સિનેમાથી દૂર છે અને અમેરિકામાં પોતાની લાઈફ એન્જોય કરી રહી છે.

2

પ્રિયંકાએ 2002માં હમરાજ ફિલ્મથી પોતાની ફિલ્મની કારકિર્દીની શરૂઆત કરી હતી.

3

UNICEFની સાથે પ્રિયંકા 2006માં કામ કરી રહી છે. પ્રિયંકા ચોપરાને 2010 અને 2016માં બાળકોના અધિકારો માટે UNICEFના સદ્ભાવના એમ્બેસેડર બનાવાયા.

4

પ્રિયંકાએ ફિલ્મ ફેશન માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો હતો. બાદમાં તેને પદ્મશ્રી પુરસ્કાર પણ મળ્યો છે. તેને પાંચ વખત ફિલ્મફેર એવોર્ડ જીત્યો છે. ક્વાન્ટિકો માટે પણ પ્રિયંકાએ પહેલા દક્ષિણ-એશિયા પોપ્યુલર ચોઈસ એવોર્ડ જીત્યો છે.

5

પ્રિયંકાએ 2017માં ફોબ્ર્સની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સામેલ કરી હતી. તેમાં તેને સ્થાન મળવાના કારણોમાં તેના નિર્ણય લેવાની તાકતને પણ ગણાવવામાં આવ્યું હતું.

6

ચાલુ વર્ષે પ્રિયંકાની પ્રથમ હોલીવુડ ફિલ્મ બેચોવ પણ રિલીઝ થઈ છે. ફિલ્મ કંઈક ખાસ ન કરી શકી પરંતુ તેનો દબદબો બરકરાર રહ્યો છે.

7

તેણે પર્પલ પેબલ પિક્ચર્સ નામથી પ્રોડક્શન કંપનીની પણ શરૂઆત કરી છે. તેના પ્રોડક્શનમાં બનનારી પ્રથમ ફિલ્મ મરાઠીમાં છે. આ એક કોમેડી ડ્રામા ફિલ્મ છે જેનું નામ વેન્ટિલેટર છે. ફિલ્મ 2016માં રિલીઝ થઈ હતી.

8

તમને જણાવીએ કે, પ્રિયંકા હાલમાં ક્વાન્ટિકોની ત્રીજી સીઝનના શૂટિંગમાં વ્યસ્ત છે. તે શોના શૂટ માટે અમેરિકામાં છે.

9

હાલમાં જ દિગ્ગજ અભિનેત્રી પ્રિયંકા ચોપરાના એક જૂના ફોટોશૂટની તસવીરો વાયરલ થઈ રહી છે. તેમાં તે ખૂબ હોટ જોવા મળી રહી છે.

  • હોમ
  • Photos
  • સમાચાર
  • Viral થઈ રહી છે પ્રિયંકા ચોપરાના જૂના ફોટોશૂટની હોટ તસવીરો, જુઓ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.