✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પ્રિયંકા ચોપડાએ વોગ મેગેઝીન માટે કરાવ્યા Sizzling ફોટોશૂટ, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Sep 2017 05:02 PM (IST)
1

જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપડા હોલીવુડ ફિલ્મ બેવૉચમાં પણ નજર આવી ચુકી છે.

2

આ ફિલ્મના પ્રમોશન સમયે પ્રિયંકા ચોપડા અનેકવાર બોલ્ડ અંદાજમાં નજર આવી હતી.

3

ગઈકાલે પ્રિયંકા ટોરંટો જવા રવાના થઈ ગઈ છે. મુંબઈ એરપોર્ટ પર તેની આ તસવીર જોવા મળી હતી.

4

પ્રિયંકાએ તેમના ઇંસ્ટાગ્રામ પર પણ આ ફોટોશૂટ વિશે જણાવ્યું હતું.

5

પ્રિયંકા ગઈકાલ સુધી મુંબઈમાં હતી. ત્યારે દિલીપ કુમારના હાલ ચાલ જાણવા તેના ઘરે પહોંચી હતી.

6

આ તસવીરમાં પ્રિયંકા ગોલ્ડ સેક્યુનેડ શર્ટ સ્ટાઈલ ડ્રેસમાં નજર આવી રહી છે.

7

આ તસ્વીર વોગ મેગેઝીને તેમના સોશલ મીડિયા પર પોસ્ટ કરી છે.

8

પ્રિયંકા આ તસ્વીરમાં હોલ્ટર નેક બિકિની ટોપમાં નજર આવી રહી છે. બોલ્ડ મેકઅપ, સાઈની વાળ અને મેટાલીક લિપ્સ તેમની હોટનેશમાં વધારો કરી રહ્યા છે.

9

નવા દિલ્લી: બોલીવુડની સ્ટાર અભિનેત્રી પ્રિયંકા ચોપડા તેના ફોટોશૂટને લઈને હાલ ચર્ચામાં છે. હાલમાં જ તે એક મેગેઝીન માટે કરાવેલા ફોટોશૂટ સોશલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પ્રિયંકાએ વોગ મેગેઝીનના કવરપેજ માટે ખૂબ જ હોટ ફોટોશૂટ કરાવ્યા છે.

  • હોમ
  • Photos
  • સમાચાર
  • પ્રિયંકા ચોપડાએ વોગ મેગેઝીન માટે કરાવ્યા Sizzling ફોટોશૂટ, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.