✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ શરત પર ઓનસ્ક્રીન ટોપલેસ થવા તૈયાર છે Ragini MMS Returnsની એક્ટ્રેસ કરિશ્મા શર્મા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Oct 2017 10:12 AM (IST)
આ શરત પર ઓનસ્ક્રીન ટોપલેસ થવા તૈયાર છે Ragini MMS Returnsની એક્ટ્રેસ કરિશ્મા શર્મા
1

2

3

4

5

રાગિણી એમએમએસની વેબ સીરિઝમાં પણ તે ગ્રીન બિકિનીમાં જોવા મળી રહી છે જો કે તેણે તેના અકાઉન્ટ પર પણ આવી બોલ્ડ તસવીરો શેર કરી છે. આ ફોટો અને વેબ સીરિઝના કારણે કરિશ્મા શર્મા ઈન્ટનેટના હોટ ટોપિકમાંથી એક બની ચુકી છે. આગળની સ્લાઈડ્સમાં જુઓ કરિશ્મા શર્માની હોટ તસવીરો....

6

7

8

કેટલાક મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું કે, કરિશ્માએ કહ્યું કે, જ્યારે તે બોલ્ડ સીન કરશે ત્યારે સેટ પર કોઈપણ પુરુષ હાજર નહીં રહે. આ મામલે સ્પષ્ટતા કરતા કરિશ્માએ જણાવ્યું કે, હું મારું કામ કરું છું તો અન્ય (કેમેરામેન, લાઈટમેન, મેકઅપ આર્ટિસ્ટ અને ક્રૂ)ને તેનું કામ કરતા કેવી રીતે રોકી શકું.

9

સિદ્ધાર્થ સાથે કરવામાં આવેલ પોતાના કિસિંગ સીન્સ વિશે કરિશ્માએ જણાવ્યું કે, તે તેના જૂના મિત્ર છે માટે વધારે અસહજતા ન થઈ.

10

એકતા કપૂરના શો ‘યે હૈ મોહબ્બતે’માં દિવ્યંકા ત્રિફાટીની વિપરીત નેગેટિવ રોલ ભજવનારી કરિશ્મા શર્માએ જ્યારે વેબ સીરીઝ રાગિની એમએમએસ રિટર્ન્સથી વાપસીના સમાચાર આવ્યા તો તે અચાનક ચર્ચામાં આવી ગઈ. તેની આવેબ સિરીઝનું ટ્રેલર સ્પષ્ટ રીતે એ સૂચવે છે કે બોલ્ડનેસના મામલે ફિલ્મ તમામ હદ વટાવવા તૈયાર છે.

11

ઇન્ટરવ્યૂમાં જ્યારે કરિશ્માને પૂછવામાં આવ્યું કે, તેને કિસિંગ આપતા સમયે અજીબ ન લાગ્યું? તેના પર કરિશ્માએ જણાવ્યું કે, તેની સામે અચાનક જ કંઈ રજૂ કરવામાં આવ્યું ન હતું. તેના માટે આ સરળ ન હતું કારણ કે આ વેબ સીરીઝ અને તેની બોલ્ડનેસ વિશે તેને પહેલા જ જણાવી દેવામાં આવ્યું છે.

12

હાલમાં જ અંગ્રેજી વેબસાઇટ સ્પોટબોયને આપેલ એક ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું કે, જો રોલની માગ હશે તો તે ટોપલેસ થવા પણ તૈયાર છે.

  • હોમ
  • Photos
  • સમાચાર
  • આ શરત પર ઓનસ્ક્રીન ટોપલેસ થવા તૈયાર છે Ragini MMS Returnsની એક્ટ્રેસ કરિશ્મા શર્મા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.