અમદાવાદમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદનું આગમન, રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદી માહોલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Sep 2018 07:18 PM (IST)
1
2
3
4
વરસાદના કારણે ઓફિસેથી છૂટીને ઘરે જતાં લોકો અટવાઈ ગયા હતા. કેટલીક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.
5
છોટાઉદેપુર, સાંબરકાંઠા, દાહોદ અને પંચમહાલમાં વરસાદની મેઘમહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો. વરસાદથી મુરજાતી મોલાતને નવજીવન મળ્યું છે.
6
આ ઉપરાંત રાણીપ, એસજી હાઇવે, મેમનગર, સાબરમતી, ખોખરા, હાટકેશ્વર,સરખેજ, ઘાટલોડિયા, વસ્ત્રાપુર, આશ્રમરોડ, પાલડી, વેજલપુર, શાહપુર, રાયપુર, ખાનપુર, ઓઢવ, વસ્ત્રાલ, રખિયાલ સહિતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંકક પ્રસરી ગઈ હતી.
7
અમદાવાદઃ અમદાવાદમાં આજે સાંજે વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. શહેરના સેટેલાઇટ, બોપલ, પ્રહલાદનગર, મણિનગર, બાપુનગર, વૈષ્ણોદેવી, ઈન્ડિયાકોલોની સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.