✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રણવીર કપૂર આ પાકિસ્તાની અભિનેત્રીને કરી રહ્યો છે ડેટ, ફોટો થયા વાયરલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Sep 2017 01:42 PM (IST)
1

મુબંઈ: બોલીવુડની અભિનેતા રણવીર કપૂર કેટરીના કેફથી અલગ થયા બાદ સિંગલ છે પણ સોશલ મીડિયા પર કંઈક એવી તસવીરો વાયરલ થઈ રહી છે જેને લઈને રણવીર હવે પાકિસ્તાની અભિનેત્રીને ડેટ કરી રહ્યો હોય એવી ચર્ચા ચાલી રહી છે.

2

રણવીર અને માહિરાની મુલાકાત તે સમયે થઈ હતી જ્યારે માર્ચમાં ગ્લોબલ ટીચર પ્રાઈઝ એવોર્ટમાં ભાગ લેવા બંન્ને દુબઈ ગયા હતા.

3

જ્યારે બન્ને હોટલ બહાર નિકળ્યા હતા ત્યારે કેમેરામાં કેદ થઈ ગયા હતા.

4

જણાવી દઈએ માહિરા ખાન બોલીવુડ ઈન્ટસ્ટ્રીમાં આ વર્ષે શાહરુખ ખાન સાથે ફિલ્મ રઈસથી ડેબ્યૂ કર્યું છે.

5

આ તસવીરો એ વખતની છે જ્યારે જુલાઈમાં સંજય દત્તની બાયોપિકના શૂટિંગ માટે રણવીર કપૂર ન્યુયોર્ક ગયો હતો.

6

તે સમયે માહિરા ખાન પણ દુબઈમાં હતી અને જે હોટલમાં માહિરા ખાન રોકાય હતી ત્યાંજ રણવીર કપૂર પણ તેને મળવા પહોંચી ગયો હતો.

7

માહિરા આ તસવીરોમા ખૂબજ બોલ્ડ અંદાજમાં નજર આવી રહી છે.

  • હોમ
  • Photos
  • સમાચાર
  • રણવીર કપૂર આ પાકિસ્તાની અભિનેત્રીને કરી રહ્યો છે ડેટ, ફોટો થયા વાયરલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.