નવી જર્સીમાં જોવા મળી ટીમ ઇન્ડિયા, ફેન્સ બોલ્યા- વર્લ્ડ કપ જીતીને આવશે ભગવાધારી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Jun 2019 02:16 PM (IST)
1
2
3
4
5
6
7
8
9
ભારતીય ટીમ જે જર્સીમાં ઉતરવાની છે તેની તસવીર બીસીસીઆઈએ સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર જારી કરી છે. ટીમ ઇન્ડિયાની આ નવી ભગવા જર્સીને લઈને ફેન્સે સોશિયલ મીડિયા પર ખૂબ મજાક ઉડાવી રહ્યા છે. આગળ તસવીરોમાં જુઓ ફેન્સ કેવી કેવી મજાક ઉડાવી રહ્યા છે.....
10
નવી દિલ્હીઃ આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપમાં રવિવારે ભારતીય ક્રિકેટ ટીમ મેજબાન ઇંગ્લેન્ડ સામે બર્મિંઘમમાં ટકરાશે ત્યારે ટીમ ઇન્ડિયા ભગવા રંગની જર્સીમાં જોવા મળશે.