Jioએ યૂઝર્સને ઝાટકો આપતા, લોકોએ આ રીતે લીધી મજા, જુઓ ફની ટ્વીટ્સ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Oct 2019 01:09 PM (IST)
1
2
3
4
5
6
7
8
નવી દિલ્હીઃ કોલ ટર્મિનેશન ચાર્જને ખત્મ કરવાને લઈને ટ્રાઈની સમીક્ષામાં થઈ રહેલા વિલંબની વચ્ચે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓએ બુધવારે જાહેરાત કરી છે કે તે તેમના ગ્રાહકો પાસેથી વોઈસ કોલ માટે 6 પૈસા પ્રતિ મિનિટ ચાર્જ લેવામાં આવશે. જિઓ નેટવર્ક પરથી અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે ચાર્જ ચૂકવવો પડશે. જોકે, જિઓ એ કહ્યું છે કે, તે વોઈસ કોલના ચાર્જની સામે તેટલી કિંમતનો ડેટા આપીને તેને બેલેન્સ કરી દેશે. કંપનીની જાહેરાત બાદ ટ્વિટર પર #BoycottJio ટ્રેન્ડ થઈ રહ્યું છે. લોકો ફની ટ્વીટ્સ કરી રહ્યા છે. તમે પણ આગળ જુઓ કેવા કેવા ટ્વીટ્સ થઈ રહ્યા છે......
9
10