આ પાટીદાર મહિલા ઉમેદવાર વિધાનસભા ચૂંટણી માટે કેવી રીતે કરે છે પ્રચાર? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 12 Apr 2019 09:41 AM (IST)
1
2
3
4
5
6
23મી એપ્રિલે મતદાન થવાનું છે, ત્યારે પાટીદાર મહિલા નેતા અને માણાવદર વિધાનસભાના એનસીપીના ઉમેદવાર રેશ્મા પટેલે પેટાચૂંટણી માટે જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. રેશ્મા પટેલે ડોર ટુ ડોર કેમ્પેઇન શરૂ કર્યું છે. આ ઉપરાંત રેશ્મા પટેલ લોકો સાથે બેઠક પણ કરી રહ્યા છે.
7
8
9
10
11
12
13
માણાવદરઃ હાલ, ગુજરાત સહિત દેશભરમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. આ વખતે ગુજરાતમાં લોકસભાની સાથે ચાર વિધાનસભાની પેટાચૂંટણી પણ યોજાવાની છે. ત્યારે માણાવદરમાં આ વખતે ભાજપ-કોંગ્રેસ અને એનસીપીના ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થવાનો છે.