✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આવી લાઈફ જીવે છે ભાગેડુ વિજય માલ્યાનો દીકરો, આ એક્ટ્રેસ સાથે વિતાવી રહ્યો છે સમય

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  31 Oct 2017 10:10 AM (IST)
1

2

હવે તે ફરીથી લંડનમાં છે અને રોયલ સ્કૂલ ઓફ સ્પીચ અને ડ્રામામાં એક્ટિંગ શીખી રહ્યો છે.

3

આઈપીએલ મેચ દરમિયાન દીપિકાને કિસ કરતાં તેનો વીડિયો વીયરલ થયો હતો. હાલમાં તેનું નામ એવલિન શર્મા સાથે જોડવામાં આવી રહ્યું છે.

4

દીપિકા પાદુકોણ, કેટરીના કૈફ, એક્ટ્રેસ સોફી ચૌધરી, ફ્રીડા પિન્ટો સહિત અનેક મોડલ્સની સાથે તેનું નામ જોડવામાં આવ્યું.

5

આઈપીએલ મેચમાં જોવા મળતા સિદ્ધાર્થ કોઈને કોઈ અભિનેત્રી અથવા મોડલની સાથે અફેરને લઈને ચર્ચામાં રહ્યા છે.

6

ભારત પરત ફર્યા બાદ 2010માં તે આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા. પિતાની જેમ જ સિદ્ધાર્થને મોડલ્સ અને પેચ થ્રી પાર્ટીનો શોખ છે.

7

વિજય માલ્યાએ એર ઇન્ડિયાની એર હોસ્ટેસ સમીરા સાથે લગ્ન કર્યા હતા. વિજય માલ્યની બીજી પત્નીનું નામ રેખા છે, જે એક સમયે તેની પાડોશી હતી.

8

સિદ્ધાર્થ વિજય અને સમીરાનું સંતાન છે. સિદ્ધાર્થનો જન્મ અમેરિકાના કેલિફોર્નિયામાં થયો હતો.

9

ફિટનેસ પ્રેમી સિદ્ધાર્થ કલાકો જિમમાં વિતાવે છે. તેને ડોગ્સનો પણ ખૂબ શોખ છે. સિદ્ધાર્થ લંડનથી જ્યારે પરત ફર્યો ત્યારે ખૂબ જ હેલ્થી હતો, દેશ આવીને તેણે પોતાનું વજન ખૂબ જ ઘટાડ્યું છે. કેટલાક અહેવાલમાં કહેવામાં આવ્યું કે, દીપિકાની સાથે કથિત ડેટિંગ બાદ તેણે પોતાનું વજન ઉતાર્યું હતું. તેના માટે તેણે હોકી અને ટેનિસ જેવી સ્પોર્ટ્સ ઉપરાંત કસરત અને ડાઈટની મદદ લીધી હતી.

10

નવી દિલ્હીઃ ભાગેડુ જાહેર કરવામાં આવેલ વિજય માલ્યાનો દીકરો સિદ્ધાર્થ માલ્યા હાલમાં પોતાના ઇન્સ્ટાગ્રામ અપડેટ્સને લઈને ચર્ચામાં છે. ઇન્સ્ટાગ્રામ પર તેણે થોડા દિવસ પહેલા જ પોતાની દાદીની સાથે પાર્ટી કરતા કેટલીક તસવીર અપલોડ કરી હતી, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી. આ પહેલા તે કેટરીના કૈફની બહેન ઇસાબેલ અને એક્ટ્રેસ સોનલ ચૌહાણની સાથે ફોટો શેર કરીને ચર્ચામાં આવ્યો હતો. એ પહેલા બન્ને પિતા-પુત્રની આ જોડી લંડનમાં આઈપીએલ મેચની મજા માણતા જોવા મળ્યા હતા.

  • હોમ
  • Photos
  • સમાચાર
  • આવી લાઈફ જીવે છે ભાગેડુ વિજય માલ્યાનો દીકરો, આ એક્ટ્રેસ સાથે વિતાવી રહ્યો છે સમય
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.